Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

રૂપિયા ર.૩ લાખની કિંમતની ડુંગળીની પ૮ ગુણી ચોરવાના આરોપમાં મહારાષ્‍ટ્રમાં ૪ ની ધરપકડ

પુના : પુના (મહારાષ્‍ટ્ર)ની ગ્રામીણ પોલીસે ર૧ ઓકટોબરના એક ખેડૂતની રૂપિયા ર.૩ લાખની કિંમતની ડુંગળીની પ૮ ગુણી ચોરવાના આરોપમાં ૪ લોકોની ધરપડક કરી છે. પોલીસએ ૪૯ગુણી ડુંગળી જપ્ત કરી છે જયારે બાકીની વેંચી દીધી હતી પોલીસના મુતાબિક આરોપી ડુંગળીની હાલની વધારે કિંમતોનો ફાયદો ઉઠાવવાની વેંતરણમાં હતો.

(12:00 am IST)