Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

તામિલનાડુમાં ભાજપ, સંઘ સહિત હિંદુ સંગઠનો ઉપર પેટ્રોલ બોમ્બ હુમલા: ડીએમકે અને તેના સાથી પક્ષો કહે છે કે ભાજપ પોતાની ઉપર, જાતે હુમલા કરાવવા માટે, સક્ષમ છે

તામિલનાડુમાં પીએફઆઇ સંગઠનોના સ્થાનો પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના દરોડા પછી પાંચ દિવસમાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મુન્નાની કચ્છીના કાર્યકરોના ઘરો અને વાહનો પર ૧૬ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા  છે.

 

(6:35 pm IST)