Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

આજે મોડી રાત સુધી રાજ્યના નવ વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી

હવામાન ખાતાએ મોડી સાંજે જાહેર કર્યું છે કે આજે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. ન્યૂઝફર્સ્ટ.

(8:15 pm IST)