Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એમી કોની બૈરેટને સુપ્રિમ કોર્ટના નવા ન્યાયાધીશ નિયુકત કર્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રૂથબેડર જિંસબર્ગના નિધન પછી સુપ્રીમ કોર્ટમાં ખાલી થયેલ જગ્યા માટે જજ એમી કોની બૈરેટને નિયુકત કર્યા છે. ટ્રમ્પએ કહ્યું બૈરેટ અદ્વિતિય ઉપલબ્ધી ઉચ્ચમેધા અને બંધારણ પ્રતિ અટલ નિષ્ઠા રાખવાવાળી મહિલા છે જયારે બૈરેટએ કહ્યું કે આ નિયુકતી એમના માટે સમ્માનની વાત છે.

(10:01 pm IST)