Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

૪૬ વર્ષિય ચિડિયા ઘર સંચાલિકા પર સ્પેનમાં ર૦૦ કિલો ગ્રામના ગોરિલ્લાએ કર્યો હુમલો : સંચાલિકા ગંભીર રીતે ઘાયલ થયા

મેડ્રિડ (સ્પેન)માં ર૦૦ કિલોગ્રામના ગોરિલ્લાએ ૪૬ વર્ષિય ચિડિયાઘર સંચાલિકા પર હુમલો કર્યો જે પછી એમને મુતાબિક ઘટના ત્યારે થઇ જયારે ૧૯ વર્ષની અનુભવી સંચાલિકા નાશતો કરવા માટે ઇનડોર ફેસિલીટીમાં ગઇ હતી. જે ત્રણ દરવાજાઓથી સુરક્ષિત ક્ષેત્રે છે.

(10:00 pm IST)