Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સાત વર્ષિય બાળકીથી ૧ વરસ સુધી ગેંગરેપ કરવાના આરોપમાં પંજાબમાં ર સગીર છોકરાઓની ધરપકડ : સમાજ માટે આંચકા રૂપ ઘટના

મોહાલી (પંજાબ)માં ૭ વર્ષિય બાળકીથી ઘણો સમય ગેંગરેપ કરવાના આરોપમાં પોલીસએ ર સગીર છોકરાઓને પકડી એમને બાલ સુધાર ગૃહ મોકલ્યા આરોપી છોકરાઓ બાળકીના પરિવારને જાણતા હતા બાળકીની માતાએ કહ્યું આરોપી છોકરાઓ ૧ વર્ષથી પુત્રીને રેપ કરતા હતા એણે ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપતા હતા.

(9:59 pm IST)