Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પશ્ચિમ બંગાળ પરિવહન નિગમ ૧ ઓકટોબરથી હુગલી નદી પર ૯૦ મિનિટનું ક્રુઝ ટૂર લોન્ચ કરશે : લોકો પાસેથી રૂપિયા ૩૯ વસુલવામાં આવશે

પશ્ચિમ બંગાલ પરિવહન નિગમ ૧ ઓકટોબરથી હુગલી નદી પર ૯૦ મિનિટનું ક્રુઝ ટૂર લોન્ચ કરશે. લોકો પાસેથી  રૂપિયા ૩૯ વસુલવામાં આવશે નિગમના પ્રબંધ નિદેશક રાજનવીરસિંહ કપુરએ કહ્યું નદી જે એક ધરોહર છે પણ ક્રુઝનો અનુભવ બધી શ્રેણિયો અને બધી ઉમંરના લોકો માટે સસ્તો અને લોકપ્રિય અનુભવ બનાવવાનો વિચાર છે.

(9:59 pm IST)