Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સેન્સેકસમાં પપ૦થી વધુ પોઇન્ટનો ઉછાળોઃ નીફટી ૧૧ર૦૦ ઉપર

મુંબઇ : સપ્તાહના પ્રારંભે શેરબજારમાં તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૬પ પોઇન્ટ વધીને ૩૭૯પ૪: નીફટી ૧૭૧ પોઇન્ટ વધીને ૧૧રર૧: પીવીર ૧રર૩, લોરસલેબ્સ ૧૪પ૯, ટીઆઇ ઇન્ડીયા ૬ર૭, નાટકો ૯૭ર, સુઝલોન ર૯૮, સોનાટા ૩રર, ઇન્ડસ બેંક પપપ, એકસીસ ૪૩૮, પાવરગ્રીડ ૧૬૮, ઓએનજીસી ૭ર, ઇન્ફોસીસ ૧૦૦પ, ટીસીએસ ર૪૦૬, જીએમઆર ર૩, જીએસડબલ્યુ એનર્જી પ૭ ઉપર છે

(3:56 pm IST)