Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજસ્થાનમાં આંદોલન હિંસક બન્યુઃ ફાયરીંગમાં બેના મોતઃ ગુજરાતમાંથી આરએએફની બે ટીમ મોકલાઇ

ભિલોડાઃ રાજસ્થાનમાં શિક્ષકની ભરતીના મામલે હિંસક આંદોલન ચાલી રહયું છે. શામળાજી અને ઉદયપુરના માર્ગો સુમસામ બન્યા છે. સેંકડો વાહનો, દુકાનો અને સરકારી સંપતિઓને નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. હિંસક આંદોલનમાં બે વ્યકિતના મોત નિપજયા છે. પોલીસે સજજડ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગુજરાતમાંથી પણ આરએએફની બે ટીમો મોકલવામાં આવી છે.

(3:53 pm IST)