Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આજે અનલોક-પ ની વિગતો જાહેર થાય તેવી શક્યતા: અબજપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર ૫૫ હજાર નો ઇન્કમટેક્ષ ભર્યો, ખુલાસો થતા સમગ્ર અમેરિકામાં મોટો ખળભળાટ: કોરોના ટોપ ગિયરમાં, ૧૨ દિવસમાં દેશમાં ૧૦ લાખ કેસ, ભારત અમેરિકાને પણ પાછળ રાખી દે તેવી સંભાવના, ૨૪ કલાકમાં ૮૨ હજારથી વધુ નવા કેસ: ભાજપની નવી ટીમ પછી હવે મોદી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી: રાજકોટમાં ૪૮ કલાકમાં કોરોનાએ ૨૬નો ભોગ લીધો, જોકે મૃત્યુઆંકમાં સારો એવો ઘટાડો નોંધાયો, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ ના મોત થયા છે: સુરેન્દ્રનગરમાંથી કોરોનાના બે કેદી ભાગી છુટ્યા: પહેલી ઓક્ટોબરથી મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત: શિયાળો હવે નજીક હોવાના અણસાર, ચોમાસુ વિદાય લઇ રહ્યું છે: ભિક્ષા વૃત્તિની સાથે ચોરી કરતી ગેંગ સૌરાષ્ટ્રમાં ઝડપાઈ, ૨૦ ગુના કબૂલ્યા

(1:03 pm IST)