Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પૈસા ન કાઢી શકયા તો મધ્યપ્રદેશમાં રૂ. ર૯ લાખ ભરેલું એટીએમ મશીન ચોર ઉપાડીને લઇ ગયા

        સતના (મધ્યપ્રદેશ) માં એસયુવી સવાર ચોરો દ્વારા રૂ. ર૯.પપ લાખથી ભરેલું એટીએમ મશીન ઉપાડીને લઇ જવાનો મામલો સામે આવ્યો છે.

         પોલીસએ કહ્યું કે ચોર જયારે એટીએમ માંથી પૈસા ન કાઢી શકયા તો એમણે કટર દ્વારા મશીનને ઉખાડી નાખ્યું. પોલીસે કેસ દાખલ કરી લીધો છે અને ચોરોની તલાશ માટે ૧ર ટૂકડીઓ બનાવી છે.

(11:52 pm IST)