Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

લોકોને ઘર પર જ કપડાનું ફિટીંગ સુવિધા આપવા માટે દરજીની નિયુકત કરી રહી છે મિત્રા કંપની

         ઓનલાઇન ફેશન રીટેલીંગ કંપની મિંત્રા પોતાની પ્રોડકટ રીટર્નમાં કામ કરવા માટે ગ્રાહકોને ઘર પર જ કપડાના ફીટીંગની સુવિધા આપવાને લઇ સ્થાનીક દરજીઓની નિમણુક કરી રહી છે.

         મિત્રાએ કહ્યું ફીટીંગમા થોડી ઘણી સમસ્યાઓને કારણે પ્રોડકટ પરત જવાનો મતલબ છે વેપારમાં નુકસાન અને સૌથી ખાસ વાત ગ્રાહકોનો અમારી સાથેનો કડવો અનુભવ.

(11:49 pm IST)