Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

તેઓ પાઘડી પહેરનારા પહેલા અમેરિકી પોલીસ અફસર હતાઃ સંદિપસિંહની હત્યા પર અમરિન્દરસિંહ

         હયુસ્ટન ( અમેરિકા) માં ભારતીય અમેરિકી પોલીસ અધિકારી સંદિપસિંહની નિર્મમ રીતે ગોળી મારી હત્યા કરવા પર પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહએ શોક વ્યકત કર્યો છે.

         એમણે કહ્યું સંદિપ ગર્વથી શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા અને પાઘડી પહેરનારા પ્રથમ અમેરિકી પોલીસ અફસર હતા હુ એમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યકત કરુ છુ.

(11:48 pm IST)