Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આઇઆઇટી કાંઉસિલએ એમટેકની ફી લગભગ ૧૦ ગણી વધારી રૂ. ર લાખ કરી

 માનો સંશાધન વિકાસ મંત્રાલયના અનુસાર આઇઆઇટી કાઉન્સિલએ એમટેકની પ્રોગ્રામની ફી લગભગ  ૧૦ ગણી વધારી બીટેકની ફી બરાબર (રૂ. ર લાખ) કરવાની મંજુરી આપી છે.

        સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર આ સંસ્થાઓને પ્રમોટ કરવા માટે એાવરસીઝ ઇન્ડિયન સિટીઝન કાર્ડ ધારકો સહીત બધા વિદેશી વિદ્યાર્થીઓને સીધા જેઇઇ એડવાન્સડપરીક્ષામાં પ્રવેશ મળશે.

(10:14 pm IST)