Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

લખનૌની વર્તિકા બની મિસ ડીવા યુનિવર્સ

મુંબઇમાં આયોજીત  એક સમારોહમાં લખનૌની વર્તિકા સિંહે મિસ ડીવા યુનિવર્સ, નોયાડાની શેફાલી શુદને મિસ ડીવા સુપ્રા નેશનલ તથા દિલ્હીના વરૂણ વર્માને મિસ્ટર ઇન્ડીયા સુપ્રાનેશનલના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. તેઓ  આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે દેશનું નેતૃત્વ સંભાળશે.

(3:42 pm IST)