Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુપીમાં ભારે વરસાદઃ ર૪ કલાકમાં પ૧ના મોતઃ હજુ ચાલુઃ લખનૌમાં શાળાઓ બંધ

નવી દિલ્હી : ત્રણ દિવસના એકધારા વરસાદથી ઉત્તર પ્રદેશ પાણી-પાણીઃ ગામડાઓમાં કાચા ઘર-વૃક્ષો-થાંભલા પડી જતાં પ૧ ના મોતઃ લખનૌમાં ભારે વરસાદ પડતાં આજે પણ શાળા-કોલેજોમાં રજાઃ પ્રયાગરાજ અને આસપાસ અનેક મકાનો તુટી પડયાઃ પુર્વાચલના વિવિધ જીલ્લાઓમાં ૧૬૦ મકાનો તૂટયા.

(11:12 am IST)