Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ર બદમાશોએ દિલ્હીની બેંકમાંથી લૂંટયા રૂ. ૯ લાખ, બધી રોકડ સાથે ભાગી રહેલ બદમાશની ધરપકડ

     દિલ્હીની ફર્શ બજારમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગુરુવારના રોજ બે નકાબપોશ બદમાશોએ પિસ્તોલ અને ચાકુની અણીએ બે ગ્રાહકો પાસેથી રૂ. ૮.૮૯ લાખ લૂંટયા.

જો કે લોકો અને પોલીસએ બદમાશોનો પીછો કર્યો અને એક બદમાશને પકડી લીધો જેના પાસેથી  લૂંટાયેલી પુરેપુરી રકમ જપ્ત કરવામાં આવી.

પોલીસે કહ્યું કે લૂંટના સમયે કોઇ સુરક્ષા કર્મીચારી હાજર ન હતા.  બીજા બદમાશની તપાસ જારી છે.

(12:00 am IST)