Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કેરળમાં ફરી ધોધમાર વરસાદની આગાહી :પુન ;બાંધકામ અને રાહતકામમાં સર્જાશે તકલીફ

 

નવી દિલ્હી :આગામી ૧૦ દિવસોમાં કેરળમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યાનું સ્કાયમેટના સીઈઓ જતીન સિંઘએ જણાવ્યું છે

 .ભયાનક વરસાદી તાંડવમાંથી માંડ બેઠા થઈ રહેલા કેરળ માટે વરસાદ આફત સમાન બની રહેશે અને પુનઃ બાંધકામ તથા રાહત કામમાં ભારે તકલીફ સર્જાશે.

(11:54 pm IST)