Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સબરીમાલા મંદિરની પરંપરા હીન્દુ મહિલાઓના અધિકારોનું ખંડન કરે છેઃ મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા

કેરળના શબરીમાલા મંદિરના મામલે ચુકાદો આપતા મુખ્ય ન્યાયધિશ જસ્ટીશ દીપક મિશ્રાએ કહ્યું કે શારીરીક રચનાના આધાર પર ભેદભાવ અસંવેૈધાનિક છે. અને શબરીમાલા મંદિરની પરંપર હીન્દુ મહીલાઓના અધિકારોનું ખંડન કરે છે. એમણે જણાવ્યું કે મહિલાઓ કોઇપણ રીતે પુરુષો કરતા કમજોર નથી એક તરફ સ્ત્રીપૂજા કરવામાં આવે છે અને બીજી તરફ એમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે.

(11:37 pm IST)