Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભીમા કોરેગાવ હિંસા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પોલીસની જીતઃ મુખ્યમંત્રી ફંડણવીશ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીશ એ કહ્યું કે ભીમા કોરેગાવ હિંસા મામલાના પ આરોપીઓ સામાજીક કાર્યકર્તાઓની ગીરફતારીમાં હસ્તક્ષેપ ન કરવા સંબંધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો પુના પોલીસ અને દેશની મોટી જીત છે. એમણે કહ્યું કે આ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની કોશિષમાં હતા અને હવે આ વાતોનો ખુલાસો થાય છે.

(11:36 pm IST)