Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રેલ્વે સુરક્ષા દળના મહિલા કોન્સ્ટેબલએ રેલવે પોલીસ પાસે લિંગ પરિવર્તનની પરવાનગી માંગી

રેલવે સુરક્ષા દળના (આરપીએસએફ) એક મહીલા કોન્સટેબલએે લિંગ પરિવર્તન માટે સર્જરી કરાવવાની પરવાનગી અને સર્જરી માટે રજાની માંગણી કરેલ છે. અહેવાલ પ્રમાણે કોન્સ્ટેબલને નાનપણથી જ એમના શરીરમાં અવિકસિત પુરુષ જનનાંગ છે. આ પહેલા મહારાષ્ટ્ર પોલિસની કોન્સ્ટેબલ લલિતા સાલ્વેએ મે માસમા લિંગ પરિવર્તનની સર્જરી કરાવેલ હતી.

(11:40 pm IST)