Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાફેલ વિમાન છે કે સાયકલ કોંગ્રેસના ઘણાં કાર્યકરો અજાણઃ ફડણવીશ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશએ કહ્યું  કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધી આરોપ લગાવી રહ્યા છે જયારે કોંગ્રેસના અડધાથી વધારે  કાર્યકર્તાઓને એ ખ્યાલ નથી કે રાફેલ વિમાન છે કે સાઇકલ ? કે મોટર સાઇકલ છે એમણે કહ્યું કે  સમજૂતીના મુદા પર રાહુલના આરોપ પાયાવિહોણા છે. અને યુપીએ શાસનમાં સમજોતાની જેમ રાફેલ મામલામાં કોઇ વચેટીયા નથી.

(11:34 pm IST)