Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નોઈડાઃ નરાધમ બાપે પોતાની 15 વર્ષની પુત્રીને 3 વર્ષ સુધી બનાવી હવસનો શિકાર

નવી દિલ્હી :નોઈડામાં નરાધમ બાપ પોતાની જ 15 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે

  ફરિયાદમાં છોકરીએ પોતાના પિતા પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, તેનો બાપ અશ્લીલ ફિલ્મો જોઈ તેની સાથે 3 વર્ષથી બળાત્કાર કરતો હતો. એટલુ જ નહિં નશાની હાલતમાં તેણીની સાથે મારપીટ થતી હોવાનું પણ સગીરાએ ફરિયાદમાં નોંધાવ્યુ છે.

(12:45 pm IST)