Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

'' પ્રી-વેડિંગ '' વિડીયોમાં લાંચ લેતા જોવા મળ્યા રાજસ્થાનના પોલીસ કર્મી. : નોટીસ જારી

         રાજસ્થાન પોલીસના એક પોલીસ કર્મચારી પ્રી-વેડિંગ વિડીયોથી વરિષ્ઠ પોલીસ અધિકારી નારાજ છે. કારણ એમા એને એક છોકરી પાસેથીી લાંચ લેતા દર્શાવ્યા છે. જેથી એને પ્રેમ થઇ જાય છે.

         આઇજી કાનૂન વ્યવસ્થા હવાસિંહ ધુમરિયાએ બધી જ રેંજમાં આઇજીપીને  નોટીસ મોકલી લખ્યું છે પોલીસ વર્દીનો ખોટો ઉપયોગ કરનાર પોલીસ કર્મી.સામે કાર્યવાહી થવી જોઇએ.

(12:00 am IST)