Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

તમિલનાડુમાં ૬૯૭૨ નવા કેસ નોંધાયાઃ ૮૮ લોકોના મોત

તમિલનાડુમાં આજ કોરોના વાયરસ સંક્રમણના ૬૯૭૨ કેસ નવા નોંધાયા અને ૮૮ લોકોના મોત થયા છે રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્‍યા ૨૨૭૬૮૮ થઇ.

(11:12 pm IST)