Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભારતમાં ફરી એકવાર રાહતના સમાચાર

દેશમાં ૧૩ એપ્રિલ બાદ ૧ હજારથી ઓછા મૃત્યુ (૯૭૯) નોંધાયા : ફરી એક વખત ૫૦ હજારથી ઓછા (૪૬૧૪૮) કેસ નોંધાયા : રીકવરી રેટ ૯૬.૮૦%

વેકસીનેશનમાં અમેરીકાથી પણ આગળ નીકળી ગયુ ભારત : ૩૨,૩૬,૬૭,૨૯૭ લોકોને અપાઈ રસી

બ્રાઝીલમાં કોરોનાને લાગી પછડાટ : કેસોમાં ઘટાડો : નવા ૩૩૭૦૪ કેસ નોંધાયા : રશિયામાં ૨૦૫૩૮ કેસ : ઈંગ્લેન્ડ ૧૪૮૭૬ કેસ : અમેરીકામાં પણ કોરોનાની નીચી કૂદ નવા ૪૭૪૦ કેસ : યુએઈ ૨૧૨૨ કેસ : જાપાન ૧૬૨૫ કેસ : સાઉદી અરેબીયા ૧૨૧૮ કેસ : દક્ષિણ કોરીયા ૬૧૪ કેસઃ ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ફૂંફાડો ૩૯ નવા કેસ : ચીન ૧૪ અને હોંગકોંગમાં ૬ નવા કેસ

ભારત         :    ૪૬,૧૪૮ નવા કેસ

બ્રાઝિલ        :    ૩૩,૭૦૪ નવા કેસ

રશિયા        :    ૨૦,૫૩૮ નવા કેસ

ઇંગ્લેંડ         :    ૧૪,૮૭૬ નવા કેસ

યુએસએ       :    ૪,૭૪૦ નવા કેસ

યુએઈ         :    ૨,૧૨૨ નવા કેસ

શ્રીલંકા        :    ૧,૮૬૭ નવા કેસ

જાપાન        :    ૧,૬૨૫ નવા કેસ

ફ્રાંસ           :    ૧,૫૭૮ નવા કેસ

સાઉદી અરેબિયા    :     ૧,૨૧૮ નવો કેસ

ઇટાલી         :    ૭૮૨ નવા કેસ

દક્ષિણ કોરિયા :    ૬૧૪ નવા કેસ

કેનેડા          :    ૪૩૫ નવા કેસ

જર્મની        :    ૩૩૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :    ૩૯ નવા કેસ

ચીન          :    ૧૪ નવા કેસ

હોંગકોંગ       :    ૦૬ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૬ હજાર ઉપર કેસ નોંધાયા, ૯૭૯ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૪૬,૧૪૮ કેસો

નવા મૃત્યુ     :   ૯૭૯

સાજા થયા    :   ૫૮,૫૭૮

કુલ કોરોના કેસો  :      ૩,૦૨,૭૯,૩૩૧

એકટીવ કેસો  :   ૫,૭૨,૯૯૪

કુલ સાજા થયા   :      ૨,૯૩,૦૯,૬૦૭

કુલ મૃત્યુ      :   ૩,૯૬,૭૩૦

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૫,૭૦,૫૧૫

કુલ ટેસ્ટ       :   ૪૦,૬૩,૭૧,૨૭૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૩૨,૩૬,૬૩,૨૯૭

૨૪ કલાકમાં    :     ૧૭,૨૧,૨૬૮

પેલો ડોઝ       :     ૧૩,૯૦,૯૬૧

બીજો ડોઝ      :     ૩,૩૦,૩૦૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૪,૭૪૦

પોઝીટીવીટી રેટ :     ૧.૬%

હોસ્પિટલમાં     :     ૧૫,૨૧૭

આઈસીયુમાં    :     ૩,૮૮૫

નવા મૃત્યુ      :     ૧૧૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૪૪,૯૪,૬૭૭ કેસો

ભારત         :   ૩,૦૨,૭૯,૩૩૧ કેસો

બ્રાઝીલ       :   ૧,૮૪,૨૦,૫૯૮  કેસો

ભારતમાં ૬૧ દિવસ બાદ રોજના મૃત્યુના ગ્રાફમાં ૩૮%નો ઘટાડો જોવા મળ્યોઃ આંકડો ૧ હજારથી પણ નીચે : દૈનિક સંક્રમણનો દર ૫%થી પણ નીચે

સૌથી વધુ કેરળમાં ૧૦૯૦૫ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૯૯૭૪ કેસ : તામિલનાડુ ૫૧૨૭ કેસ : કર્ણાટક ૩૬૦૪ કેસ : પુણે ૧૨૫૯ કેસ : પંજાબ ૨૯૭ કેસ : દિલ્હી ૨૫૯ કેસ : ગોવા ૨૧૫ કેસ : અરૂણાચલ પ્રદેશ ૧૬૫ કેસ : હરિયાણા ૧૧૫ કેસ : ગુજરાત ૧૧૨ કેસ : મધ્યપ્રદેશ ૩૯ કેસ : લખનૌ ૨૩ : ચંદીગઢ ૨૦ : જયપુર ૨૦ કેસ : ભોપાલ ૧૦ કેસ : રાજકોટ ૮ કેસ : ઈન્દોરમાં સૌથી ઓછા ૭ કેસ

કેરળ         :  ૧૦,૯૦૫

મહારાષ્ટ્ર     :  ૯,૯૭૪

તમિલનાડુ   :  ૫,૧૨૭

આંધ્રપ્રદેશ    :  ૪,૨૫૦

કર્ણાટક       :  ૩,૬૦૪

ઓડિશા      :  ૩,૪૦૮

પશ્ચિમ બંગાળ   :        ૧,૮૩૬

આસામ      :  ૧,૫૨૩

પુણે          :  ૧,૨૫૯

બેંગ્લોર       :  ૭૮૮

તેલંગાણા     :  ૭૪૮

મુંબઇ         :  ૭૪૬

મણિપુર      :  ૬૬૯

મેઘાલય     :  ૪૬૨

જમ્મુ કાશ્મીર :  ૪૧૫

ચેન્નાઈ       :  ૩૦૮

પંજાબ        :  ૨૯૭

દિલ્હી         :  ૨૫૯

              (૮૯+૧૭૦)

છત્તીસગઢ    :  ૨૪૪

મિઝોરમ     :  ૨૩૩

પુડ્ડુચેરી       :  ૨૩૧

ગોવા         :  ૨૧૫

ઉત્તરપ્રદેશ   :  ૨૧૨

કોલકાતા     :  ૧૯૧

બિહાર        :  ૧૮૫

સિક્કિમ       :  ૧૭૦

અરુણાચલ પ્રદેશ         :        ૧૬૫

રાજસ્થાન    :  ૧૬૨

હૈદરાબાદ     :  ૧૨૧

હિમાચલ પ્રદેશ  :        ૧૧૮

હરિયાણા     :  ૧૧૫

ગુજરાત      :  ૧૧૨

નાગાલેન્ડ    :  ૧૧૧

ઉત્તરાખંડ     :  ૮૨

ઝારખંડ       :  ૮૧

મધ્યપ્રદેશ   :  ૩૯

અમદાવાદ   :  ૨૪

લખનૌ       :  ૨૩

જયપુર       :  ૨૦

ચંડીગઢ      :  ૨૦

                 (૧૫+૫)

ગુડગાંવ      :  ૧૬

વડોદરા      :  ૧૪

સુરત         :  ૧૩

ભોપાલ       :  ૧૦

રાજકોટ      :  ૦૮

ઇન્દોર        :  ૦૭

(3:39 pm IST)