Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ડોડલા ડેરીના શેરનું ર૮.પ૦ ટકા પ્રીમીયમ પર રૂ. પપ૦ પર લીસ્ટીંગ

મુંબઇ : દક્ષિણ ભારત સ્થિત ડેરી કંપની ડોડલા ડેરીના શેરનું આજે ર૮.પ૦ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ થયું છે એનએસઇ ખાતે આ શેર રૂ. પપ૦ પર ખુલ્યો હતોઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૪ર૮ હતી. બીએસઇ પર આ શેર ર૩.૩૬ ના પ્રીમીયમે રૂ. પર૮ પર લીસ્ટ થયો હતોઃ આ શેરનો ઇસ્યુ ૧૬ થી ૧૮ જુન વચ્ચે આવ્યો હતો અને તેણે રૂ. પર૦ કરોડ એકઠા કર્યા હતાં.

(11:46 am IST)