Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

બાંગ્લાદેશની રાજધાનીમાં વિસ્ફોટ: સાત મોત, ૫૦ ઘાયલ: ૧૦ ની હાલત ગંભીર

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોગબજાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો ગેસ પાઇપલાઇન અથવા દુકાનમાં ગેસ સિલિન્ડરોમાં થતી કોઈપણ ખામી કે શેને લીધે થયો તે જાણવા મળતું નથી. ઢાકા ટીવી ચેનલના જણાવ્યા અનુસાર, આશરે ૫૦ઘાયલ લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ૧૦ની હાલત ગંભીર છે, ૭ના મોત થયા છે.

(11:08 am IST)