Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

યુપી-ઉત્તરાખંડમાં બસપા એકલા હાથે ચૂંટણી લડશે: માયાવતી

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે આગામી વિધાનસભાની ચૂંટણીઓ લડશે તેવી બહેન માયાવતીએ મહત્વની જાહેરાત કરી છે..

(12:00 am IST)