Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મુંબઈના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે સોમવારે હળવો અને મધ્યમ વરસાદ પડશે

જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે કે મુંબઈના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે સોમવારે હળવો અને મધ્યમ વરસાદ પડશે.

(12:00 am IST)