Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દેશમાં ત્રીજી લહેર મોડેથી આવવાની સંભાવના છે: કેન્દ્રના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાની જાહેરાત

કેન્દ્રના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે આઈસીએમઆરના અભ્યાસ મુજબ દેશમાં ત્રીજી લહેર મોડેથી આવવાની સંભાવના છે. દેશમાં દરેકને રસી આપવા માટે અમારી પાસે ૬ થી ૮ મહિનાનો સમય છે. આગામી દિવસોમાં, અમારું લક્ષ્ય છે કે દરરોજ 1 કરોડ ડોઝ આપીએ. સરકારે કહ્યું છે કે અમે તમામ રીતે તૈયાર છીએ.

(12:00 am IST)