Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ભારતમાં જન્મેલ પ્રિયા સેરાવ બની મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા ર૦૧૯

ભારતમાં જન્મેલ ર૬ વર્ષીય પ્રિયા સેરાવ એ ર૮ પ્રતિભાગીઓને હરાવી મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા ર૦૧૯ નો તાજ પોતાના નામ પર કર્યો છે.

પ્રિયાએ ભારતમાં જન્મ લીધા પછી એમનો પરિવાર પહેલા ઓમાન પછી દુબઇ ચાલ્યો ગયો હતો અને આ પર ૧૧ વર્ષની પ્રિયાને લઇ મેલબોર્નમાં વસ્યા.

લો ગ્રેજયુએટ પ્રિયા સેરાવ ઓસ્ટ્રેલિયા સરકારમા નીતિ સલાહકાર છે.

(11:46 pm IST)