Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

અરૂણાચલના પૂર્વ મુખ્યમંત્રીના ભાઇ ઉપર સીબીઆઇનો ગાળીઓ કસાયો

સરકારી પરીયોજનામાં ગેરરીતી અને અનિયમીતતા અંગે

અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીના ભાઇ નબામ હરી, તેની પત્નિ નબામ મૈરી અને પીડબલ્યુડીના અધિકારીઓ વિરૂધ્ધ સરકારી પરીયોજનામાં ભષ્ટ્રાચાર અને અનિયમીતતાના આરોપ લાગ્યા છે. આ મામલે સીબીઆઇએ ફરીયાદ નોંધી તપાસ આદરી છે.

(3:25 pm IST)