Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વિજયભાઇ રૂપાણી - મનસુખભાઇ માંડવીયા - જીતુભાઇ વાઘાણી આટકોટમાં

આજે આટકોટ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે આજે હોસ્‍પિટલનું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. આ તકે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજકોટ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સહિતનાએ હોસ્‍પિટલના સ્‍વપ્‍ન દૃષ્‍ટા ડો. ભરતભાઇ બોઘરાએ આવકાર્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(11:39 am IST)