Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ગુજરાત પ્રવાસ અંગે નરેન્‍દ્રભાઇનું ટ્‍્‌વીટ

હું આજે ગુજરાતમાં છુ, ત્‍યાં હું રાજકોટ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઇશ. આ કાર્યક્રમો અગત્‍યના સેકટરો જેવા કે, હેલ્‍થકેર, કોઓપરેટીવ અને ખેડૂત કલ્‍યાણને આવરી લેશે. સવારે ૧૦.૩૦ કલાકે માતુશ્રી કે. ડી. પી. મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલની મુલાકાત લઇશ. જે સૌરાષ્‍ટ્રના લોકોના સ્‍વાસ્‍થ્‍ય અંગે મહત્‍વનો રોલ ભજવશે.

 

(11:39 am IST)