Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સિંગાપુરમાં ભારતીય મુળના યુવકને છ અઠવાડીયાની જેલ

સિંગાપુરની એક અદાલતએ ઘર પર રહેવાની નોટિસનુ ઉલ્લંઘન કરવા માટે ભારતીય મુળના યુવકને છ અઠવાડીયાની જેલની સજા સંભળાવી  છે પેશેથી સુરક્ષા કર્મી કુરેશસિંહ સંઘુ ૧૭ માર્ચના ઇંડોનેશિયાના બાતમથી સિંગાપુર પરત આવ્‍યો હતો અને એને ઘર પર રહેવાની નોટિસ મળી હતી આને લઇને ૧૭ માર્ચથી ૩૧ માર્ચ પોતાના ઘરમા રહેવાનુ હતું.

 

(11:17 pm IST)