Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

લેટિન અમેરિકી દેશોમાં ૧.૪૦ કરોડ લોકો ભૂખમરા

સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્યની ચેતવણી

સંયુક્તરાષ્ટ્ર, તા. ૨૮ : સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસ લોકડાઉનના કારણે લેટિન અમેરિકામાં ભૂખમરાની સમસ્યા વકરી શકે છે. ભૂખમરાથી .૪૦ કરોડ લોકોને પ્રભાવિત થઈ શકે છે, કારણ કે લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ટ્રેક પરથી ઉતરી રહી છે. એવામાં લોકોની જિંદગી પર પણ ભારે અસર પડી શકે છે. બુધવારે મોડી રાત્રે જાહેર કરેલાં આંકડા અનુસાર નવા અનુમાનો ખૂબ ચોંકાવનારા છે. વર્ષે ૨૦૧૯માં અહીંયા પર . મિલિયન લોકોએ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો હતો. હવે સંખ્યા ચાર ગણી થઈ શકે છે. પરંતુ લેટિન અમેરિકી અને કેરેબિયન દેશો માટે વર્લ્ડ ફૂડ પ્રાગ્રામના રીજિયોનલ ડાયરેક્ટરે કહ્યું કે અમે એક ખૂબ જટિલ તબક્કામાં પ્રવેશ કરી રહ્યાં છીએ. સમયે અહીંયા કોરોનાના કારણે અમે તેને ભૂખ મહામારી કહી રહ્યા છીએ. સમયે ક્ષેત્રમાં ચારેય તરફ વધથી ભૂખના સંકેત પહેલાંથી અનુભવાઈ રહ્યાં છે, જ્યાં હતાશ નાગરિક ધનની શોધમાં બહાર જવા અને સહાયતા માટે રોવા માટે પોતોના ઘરોથી લાલ અને સફેદ ઝંડા લટકાવીને ક્વોરેન્ટાઈનનો ભંગ કરી રહ્યાં છે.

(8:11 pm IST)