Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

કર્ણાટકમાં શરાબી માના ઇલાજ માટે ભીખ માંગી રહી હતી ૬ વર્ષીય બાળકીઃહવે સરકાર કરાવશે ઇલાજ

કર્ણાટકના કોપ્પલમાં એક ૬ વર્ષીય બાળકી હોસ્પિટલમાં દાખલ પોતાની માં ના ઇલાજ માટે છેલ્લા એક અઠવાડીયાથી ભીખ માંગી રહી હતી. મહિલા વધારે શરાબ પીવાને કારણે બિમાર પડી ગઇ હતી. મામલો સામે આવવા પર રાજય મહિલા અને બાળ કલ્યાણ વિભાગએ મહિલાના ઇલાજ અને બાળકીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની ઘોષણા કરી છે.

(11:36 pm IST)