Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

માનસરોવરના યાત્રિકોને ઝીલમાં સ્નાનની કોઈ પાબંદી નથી : પરંતુ જગ્યા નિશ્ચિત છે:વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સ્પષ્ટતા

 

નવી દિલ્હી :માનસરોવરના યાત્રિકોને ઝીલમાં સ્નાનની કોઈ પાબંદી નથી :પરંતુ જગ્યા નિશ્ચિત છે તેમ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજએ  સ્પષ્ટતા કરી છે પહેલા તીર્થયાત્રીકોનો આરોપ હતો કે ચીની ઓફિસરો તેને માનસરોવર ઝીલમાં સ્નાન કરવાથી અટકાવી રહ્યાં છે

  સુષ્માએ કહ્યું કે માનસરોવર ઝીલમાં સ્નાન કરવા પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ તેની જગ્યા નક્કી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે મહિને કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી ત્યારબાદ ચીને શ્રદ્ધાળુઓ માટે નાથુલા દ્વાર ખોલવા સહમતી આપી હતી

(11:40 pm IST)
  • મ.પ્રદેશ-મહારાષ્‍ટ્ર સહિત દેશના પોણો ડઝન રાજ્‍યોમાં માથુ ફાડતી ગરમી : ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રી રાજસ્‍થાનમાં ૪૮ ડીગ્રી : ૪૪-૪૫ ડીગ્રી આસપાસ ઠેર ઠેર ગરમીઃ અડધો ડઝન રાજ્‍યોમાં ‘લૂ' એલર્ટ જાહેરઃ મ.પ્ર.ના ૧૬ શહેરોમાં અને ગુજરાતના ૮ શહેરોમાં ઉ.માન ૪૫ ડીગ્રી અને તેથી વધુ મ.પ્ર.ના ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રીઃ રાજસ્‍થાનના બુંદી, ઝાલાવાડ, બારા ખાતે ૪૮ ડીગ્રી access_time 4:52 pm IST

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • કર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક નિવેદન, કહ્યું કે "7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ" access_time 4:35 pm IST