Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વર્ષ ૨૦૦૦ બાદથી પરિણામ

માર્ચ ૨૦૧૭માં પરિણામ ૬૮.૨૭ ટકા રહ્યું હતું

ગાંધીનગર, તા.૨૮ : જેની ઉત્સુકતાથી  લાખો વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા હતા તે ધોરણ-૧૦ બોર્ડ નું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યુ હતુ. કુલ પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ હતું. માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાઓમાં વર્ષ ૨૦૦૦ બાદથી પરિણામોની વિગત નીચે મુજબ છે.

*    માર્ચ ૨૦૦૦માં ધોરણ-૧૦નું પરિણામ ૫૮.૭૦ ટકા રહ્યું હતું

*    એપ્રિલ-મે ૨૦૦૦૧માં ધોરણ-૧૦નું પરિણામ ૬૮.૯૧ ટકા રહ્યું હતું

*    માર્ચ-એપ્રિલ ૨૦૦૨માં ધોરણ-૧૦નું પરિણામ ૫૧.૮૧ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૩માં ધોરણ-૧૦નું પરિણામ ૪૨.૯૭ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૪માં ધોરણ-૧૦નું પરિણામ ૫૨.૬૯ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૫માં ધોરણ-૧૦નું પરિણામ ૫૬.૧૮ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૬માં ધોરણ-૧૦નું પરિણામ ૫૭.૭૧ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૭માં ધોરણ-૧૦નું પરિણામ ૭૦.૬૫ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૮માં ધોરણ-૧૦નું પરિણામ ૬૩.૫૮ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૦૯માં ધોરણ-૧૦નું પરિણામ ૫૬.૪૩ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૦માં ધોરણ-૧૦નું પરિણામ ૬૦.૮૧ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૧માં ધોરણ-૧૦નું પરિણામ ૭૧.૦૬ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૨માં ધોરણ-૧૦નું પરિણામ ૬૯.૧૦ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૩માં ધોરણ-૧૦નું પરિણામ ૬૫.૧૨ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૪માં ધોરણ-૧૦નું પરિણામ ૬૩.૮૫ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૫માં ધોરણ-૧૦નું પરિણામ ૫૪.૪૨ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૬માં ધોરણ-૧૦નું પરિણામ ૬૭.૦૬ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૭માં ધોરણ-૧૦નું પરિણામ ૬૮.૨૪ ટકા રહ્યું હતું

*    માર્ચ-૨૦૧૮માં ધોરણ-૧૦નું પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યું હતું

(7:27 pm IST)