Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય સિદુ ન્યામગોદારનું એકસીડન્ટમાં કરૂણ મૃત્યુઃ કારણ અંગે ચર્ચા ?

બેંગલુરૃઃ કર્ણાટક વિધાનસભા ઉપર શ્રાપ હોય તેમ ૨૨૪માંથી ખાલી પડેલ ૨ બેઠકો માટે આજે પેટા ચૂંટણી યોજાયેલ છે ત્યારે કોંગ્રેસને ફટકો પડયો છે. તેમના જામખંડી વિસ્તારના ધારાસભ્ય સિદુ ન્યામગોદારનું બાગલકોટ-તુલસીગીરી પાસે એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ છે. ફરી ૧ બેઠક ખાલી પડી છે ત્યારે  ટ્વીટર ઉપર આ મૃત્યુ અંગે દેખીતા કોઈ પુરાવા ન હોવા છતાં શંકાઓ દર્શાવાઈ રહી છે

(4:13 pm IST)