Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

દિલ્હી-ઉ.ભારત સતત હિટ વેવના સકંજામાં બે દિવસ ઝકડાયેલા રહેશે

નવીદિલ્હી તા.૨૮: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ૪૫ થી ૪૬ ડિગ્રી જેવી ભયાનક ગરમી સાથે હીટવેવ પ્રવર્તે છેે ત્યારે હજુ ૧-૨ દિવસ ઉતર ભારતમાં ભીષણ ગરમીનો આતંક ચાલુ રહેશે અને રાહતના કોઇ આસાર નથી. ગઇકાલે દિલ્હીના પાલમ ખાતે ૪૬.ર અને સફદરજંગ ખાતે ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે હજુ બે દિવસ ૪૫ ડિગ્રી રહેવા સંભવ છે.

(4:11 pm IST)