Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

બી.એસ.એન.એલ સાથે હાથ મિલાવતું હવામાન તંત્ર

અતિ ખરાબ હવામાનની ''વોર્નિગ'' મોકલશે

નવી દિલ્હી તા.૨૮: ભારતીય હવામાન ખાતું ટૂંક સમયમાં બીએસએનએલ સાથે હાથ ીમલાવી અત્યંત ખરાબ હવામાન, હિટવેવ, આંધી, વાવાઝોડા સમયે લોકોને જાણકારી આપશે. કોઇપણ ટેલીકોમ ક્ષેત્રમાં આ જાણકારી અપાતી રહેશે.

વડાપ્રધાન કાર્યાલયની સૂચનાના પગલે આ કાર્યવાહી થઇ રહી છે.

(3:47 pm IST)