-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
દેશભરમાં બુધ-ગુરૂ બેન્ક હડતાલ
કાલે ગુજરાતના ૫૫૦૦૦ બેન્ક કર્મચારી- ઓફિસરો કાળી પટ્ટી બાંધશે

રાજકોટ : કેન્દ્ર તરફથી ર ટકા જેવો મામુલી પગાર વધારો અપાતા પગાર વધારા સહિતની લાંબા સમયની માંગણીઓ બાબતે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના બેનર હેઠળ ૩૦-૩૧ (બુધ-ગુરૂ) મે ના રોજ બેન્ક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જશે. તે પૂર્વે કાલે મંગળવારે કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે.
આ હડતાલમાં ગુજરાતના ૫૫ હજાર બેન્ક કર્મચારીઓ અને ઓફીસરો જોડાશે.
બુધવારે બેન્કની તામામ શાખાઓ સામે બેન્ક કર્મચારીઓ દેખાવો કરશે.
મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ યુનિયનના મંત્રી શ્રી જનક રાવલે વધુમાં જણાવેલ કે ૧ નવેમ્બરથી બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં વધારો કરવાનું બાકી છે. જયારે ઇન્ડિયન બેન્ક એસોસીએશન (આઇબીએ) મુખ્ય માંગણીઓનો ઉકેલ લાવવામાં વિલંબ કરી રહેલ છે.
-
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં વીજળી પડતા પાંચ લોકોના મોત :4 લોકો ઘાયલ :જિલ્લામાં જોરદાર આંધી અને વાવાઝોડાને કારણે કેટલાય સ્થળે વીજળી ખાબકી હતી :દેશના હવામાનમાં પલટો ;કેરળમાં ચોમાસુ પહોચ્યું :આગામી 24 કલાકમાં વિભિન્ન જગ્યાંએતાપમાં ઘટવાની સાથે ગરમીમાં રાહત મળવાની શકયતા છે access_time 1:12 am IST
-
ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST
-
યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST
-
..તો હું રાજીનામું આપી દઇશઃ કુમાર સ્વામી દિલ્હીમાં access_time 11:44 am IST
-
દેશભરમાં બુધ-ગુરૂ બેન્ક હડતાલ access_time 7:35 pm IST
-
દિલ્હી-ઉ.ભારત સતત હિટ વેવના સકંજામાં બે દિવસ ઝકડાયેલા રહેશે access_time 4:11 pm IST
-
ગોકુલપરામાંથી ચમન ઉર્ફ કીલુ અને નાગજી ઉર્ફ જીતુ બીયર સાથે પકડાયા access_time 3:53 pm IST
-
વોર્ડ નં.૧૩ ના રામનગરમાં પેવર રોડ કામનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ access_time 4:11 pm IST
-
કાલે વાણિયાવાડીમાં પુરૂષોતમ માસની કથા, કિર્તન, મંડપ પૂજન, રાસોત્સવ access_time 4:49 pm IST
-
ગીર સોમનાથના માધવરાય મંદિરના મહંત ઋષિપુરી સામે મહિલા ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ access_time 6:42 pm IST
-
ગ્રીન-નેટ હાઉસની મોટી સફળતાઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ access_time 10:43 am IST
-
સરધારમાં બસ સ્ટેન્ડ બનાવવા દબાણ હટાવાતા નાના રોજગારો છીનવાતા રોષ access_time 11:45 am IST
-
ખેડા જિલ્લાના નેનપુરમાં ગોડાઉનમા આગ ભભૂકી : રૂ ની ગાંસડી સળગી :ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી access_time 11:46 pm IST
-
એશિયાનો સૌથી મોટો રબર એક્સ્પો વર્ષ ૨૦૧૯માં થશે access_time 9:41 pm IST
-
જાંબુસરના કાવી રોડ પર પલ્ટી ખાઈ જતા છ લોકોને ઇજા access_time 10:53 am IST
-
બાળકીને ડેકેયરમાં છોડવાનું નોર્થ કેરોલિનામાં માતાને ભારે પડ્યું access_time 6:59 pm IST
-
મધ્ય ઇથિયોપિયામાં ભારે વરસાદના કારણે ભૂસખલનમાં 23ના મોત access_time 6:59 pm IST
-
બ્રાઈટ પોપ રંગોમાં અનારકલી access_time 12:27 pm IST
-
લીવરપૂલને હરાવીને ચેમ્પિયન્સ લીગ ટાઈટલ જીત્યું રિયલ મેડ્રિડે access_time 4:58 pm IST
-
ભારત સાથે રમાયેલ મેચો ફિક્સિંગ હોવાનો થયો ખુલાસો access_time 4:58 pm IST
-
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ફિક્સિંગ પ્રકરણમાં બીસીસીઆઇ આઇસીસીને તપાસમાં સહયોગ આપશે access_time 6:47 pm IST
-
આશુતોષ ગોવારીકરે મરાઠી ફિલ્મ માટે સોનાક્ષી સિંહાને સાઈન કરી access_time 4:53 pm IST
-
''હમ ફિટ તો ઇન્ડિયા ફિટ :અજય દેવગણના 7 વર્ષના દીકરા યુગનો વર્કઆઉટ વીડિયો જોઈ ફેન્સ પણ દંગ access_time 11:42 pm IST
-
રાઉડી રાઠોડની સિક્વલ બનાવશે સંજય લીલા ભણસાલી access_time 4:54 pm IST