Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

7મી જૂને નાગપુરમાં RSS ના કાર્યક્રમને સંબોધન કરશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

નવી દિલ્હી :પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના નેતા પ્રણવ મુખર્જીને આરએસએસના કાર્યક્ર્મમાં સંબોધન માટે આમંત્રિત કરાયા છે આરએસએસ મુજબ 7મી જૂને અંતિમ વર્ષના સ્વયં સેવકોની વિદાય સંબોધન માટે પૂર્વ રાષ્ટ્રપતિને આમંત્રિત કરાયા છે
   અત્રે ઉલ્લેખનીય છે કે નાગપુરમાં દરવર્ષે સમગ્ર દેહમતથી 45 વર્ષથી ઓછી ઉંમરના 800 કાર્યકર્તા મુખ્યાલયમાં આયોજિત અંતિમ વર્ષ શિબિરમાં ભાગ લેવા પહોંચે છે

(12:00 am IST)