Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

યુક્રેનને રશિયા સામે લડવા જર્મની અને બ્રિટિશરો તરફથી અતિ આધુનિક નવા હથિયારોરૂપી ટેંકો મળી: યુક્રેનના અનેક શહેરોમાં વિસ્ફોટો

યુક્રેનને જર્મન લેપર્ડ, બ્રિટીશ ચેલેન્જર ટેન્ક્સ પ્રાપ્ત થયેલ છે. જર્મનીના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે જર્મનીએ આપેલ વચન મુજબ અત્યાધુનિક લેપર્ડ-૨ ટેન્ક યુક્રેન પહોંચી ગઈ છે. દરમિયાન રશિયાના કબજા હેઠળના યુક્રેનના શહેરો 'શક્તિશાળી વિસ્ફોટો'થી હચમચી ગયા

(10:03 pm IST)