Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

-દસમાંથી છ અમેરિકાનો નથી ઇચ્છતા કે ટ્રમ્પ ફરી પ્રમુખ બને

એક મતદાન મુજબ પ્રત્યેક ૧૦ માંથી ૬ થી વધુ અમેરિકનો ઇચ્છતા નથી કે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બને

(10:00 pm IST)