Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આજે નવા ૧૧૯ કેસ દેશમાં પ્રથમ વખત એક હજારનો આંક વટી ગયો

નવી દિલ્હી : દેશમાં આજે ૧૧૯ નવા કેસો નોંધાયા છે, આ સાથે ભારતમાં કોરોના વાયરસના કેસો 1000 ઉપર ચાલ્યા ગયા છે. ટોટલ કેસો 1003, મૃત્યુ ૨૧ છે અને 84 લોકો સાજા થયા છે.
 

(10:58 pm IST)