Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસના મહાસંકટને ધ્‍યાને લઇ મજુરો માટે ‘‘ફૂડ હેલ્‍પલાઇન નંબર'' લોન્‍ચ (કર્ણાટક સરકાર)નું આવકારદાયી પગલું

નવી દિલ્‍હી : કર્ણાટક સરકારએ મજુરો માટે ‘‘ફૂડ હેલ્‍પલાઇન નંબર : ૧પપર૧૪'' લોન્‍ચ કર્યો છે. જે કોરોના વિરૂધ્‍ધ લોકડાઉનને કારણ સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે.

(9:51 pm IST)