Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ભારે કરી : પ્રશાસન એ ભુલથી અભિનેતા રાજનેતા કમલ હાસનનાં ઘર પર કવારંટીન નોટીસ લગાવી

ચેન્નાઇ : અભિનેતા - રાજનેતા કમલ હાશનના જુના ઘરની બહાર હોમ કવારંટીનની નોટીસ લગાવ્‍યાના થોડા કલાકો પછી ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશનએ  એને આ કહેતા હટાવી દીધી કે આ ભૂલથી લાગી ગઇ હતી. જો કે પાર્ટી પ્રવકતાનું માનવું છે કે આવું રાજય સરકારએ પરેશાન કરવા માટે કર્યુ હતું. નિગમ એ બધા લોકોના ઘરોની બહાર નોટીસ લગાવી રહ્યા છે. જે વિદેશથી પરત ફર્યા છે.

એક કાર્યકર્તાએ કહ્યું કમલ હસન જાન્‍યુઆરી-ર૦ર૦ થી ભારતમાં જ છે. એમણે વિદેશયાત્રા નથી કરી આ મકાન હવે મક્કલ નિધિ માઇમ (એમએનએમ)નું પાર્ટી કાર્યાલય છે. અહીં સુરક્ષાકર્મી હતા કંઇપણ પૂછતાછ વગર નોટીસ લગાડી દીધી.

(9:50 pm IST)